* લો હવે નવુ બ્રાઉઝર તમારી પોતાની ભાષામાં

મિત્રો તમે ફાયરફોક્સ મોઝિલા વિશે તો જાણોજ છો. જે ઘણા એડ ઓંન્સ (સુવિધા ઓ ) આપે છે. પરંતુ આજે મારે અહિં એક એવા બ્રાઉઝર વિશે વાત કરવી છે જે ભારતની ભાષાઓની સુવિધા પુરી પાડે છે. એનુ નામ છે એપીક. કેમ નામ જરા અજાણ્યુ લાગ્યું ? કાંઇ વાંધો નહિ. જરા હજી ઉડે ઉતરો તો મજા આવે એવુ અને ખરેખર ઓનલાઇન રાખે એવુ બ્રાઉઝર છે. આ બ્રાઉઝર તમને કોઇ પણ જાતના ડાઉનલોડ વગર ભારતની કોઇપણ ભાષા માં લખવાની સુવિધા પુરી પાડે છે. સાથે સાથે આ દુનિયાનુ પહેલુ એવુ બ્રાઉઝર છે કે જેમાં Antivirus ઇન બિલ્ટ છે. તમારા કોમ્પ્યુટર માં એન્ટિવાયરસ ના હોય તો પણ ચાલે. એ તમોને બધીજ સુવિધા પુરી પાડે છે જે બિજા Antivirus માં ના મળે. જેમાં ૧૫૦૦ જેટલી થીમો છે. જે તમારા સ્ક્રીન ને તમારા મુડ ના હિસાબે ગોઠવવામાં મદદ કરે છે. તો સામે પક્ષે ૧૫૦૦ + સાઇડ બાર ઓપ્સન્સ મળશે. જેમા તમે ઓર્કુટ્ ફેસબુક્ ટ્વિટર યાહુ જીમેઇલ પર ઓંલિને રહી શકો એ માટે અને સથે સાથે વિડિઓ કે ઓડિઓ ડાઉનલોડિગ કરી શકો એ માટે ડાઇરેક્ટ લિંક. છે ને અદભુત !!!!!!

ડાઉનલોડ કરવા માટે અહિં ક્લિક કરો

————————————————————

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s




%d bloggers like this: