* મારા વિશે ન જાણવા જેવું

આમ તો મારે મારા પોતાના વિશે કાંઇજ લખવુ નહોતુ. કારણકે આપ સૌને જાણવા જેવું કે રસ પડે એવુ મારા માં કશુ જ નથી. છતાં પણ મિત્રો નો આગ્રહ હોવાથી અહિં મારો ટુંકમાં પરીચય આપું છું.

નવસારી જિલ્લામાં આવેલ વાંસદા તાલુકાનું નાનકડું ગામ વણારસી ( હં … હં …. ગેરસમજ ના કરતા. વાણારસી નહિં વણારસી) મારી જન્મભુમિ છે. વેલ … મહારષ્ટ્રા માં આવેલ પંચગની (મૂળ અને ખરું નામ પાંચગણી) માં કૉમ્પ્યુટર ડિપ્લોમા કર્યુ. અને ત્યારથી લાગ્યો કૉમ્પ્યુટરનો ચસકો તે આજ સુધી મટ્યો નથી.
હવે મને રજનીભાઇ એ બ્લોગનો ચસકો લગાડી દિધો છે. જોઇએ એ હવે ક્યાં સુધી લઇ જાય છે. આમ તો મારો મૂળ સ્વભાવ લેખકનો નથી આથી કદાચ તમને રસ પડે એવી ભાષામાં મારાથી ના લખી શકાય.
વધુ….ફરી….ક્યારેક્…..

Advertisements

3 responses

17 07 2010
margesh92

અહીં તમે તમારો પરિચય લખો તો સારું.

17 07 2010
વિનય ખત્રી

ગુજરાતી બ્લૉગવિશ્વમાં હાર્દિક સ્વાગત…!

અહીં આ પાના પર આપનો પરિચય આપશો.

17 07 2010
Rupen patel

હેમંતભાઈ આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/

હેમંતભાઈ આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: